હાલ છેલ્લા મહિના માં ટારગેટો બાબત રિજિયોનલ અધિકારી ની નારાજગી ના કારણ થી કોઈ પણ ની બદલી જેવા પગલાં લેવાયા હોય કે દબાણ ના ખાસ કિસ્સા હોય તો જણાવો. વ્યક્તિગત
કોઈ નું નામ જાહેર નહિ કરીએ. પણ માહિતી તો જોશેજ ..
સાથી ઓ, જાણે કોઈ ગુનો કે અપકૃત્ય કર્યું હોય એ રીતે દબાઈ જવા ની કોઈ જ જરૂર નથી. અતિશય સ્ટાફ શોર્ટેજ છત્તા આપણે તો સખત કામ કરનારા છીએ.
ડરવું નહિ. શક્ય એટલું નિયમાનુસાર કામ કરવું. 'જો ડરા- સો મરા' આપણે ત્યાં કહેવત છે: "ડોશી મરી જાય, પણ જમ ઘર ભાળી જાય". જોજો એવું ન થાય.
rashminpurohit@rediffmail.com