Saturday, December 31, 2016

खुलेआम स्प्लिटिंग ऑफ़ एकाउंट खुलवाना, मनघडंत आदेशो , भ्रामक लक्ष्यआकप्राप्ति , नियमविरुद्ध कार्य और अव्यवहारू दबाव रोकने के बारे में आवेदन.

Sent Items

Write

खुलेआम स्प्लिटिंग ऑफ़ एकाउंट खुलवाना, मनघडंत आदेशो , भ्रामक लक्ष्यआकप्राप्ति , नियमविरुद्ध कार्य और अव्यवहारू दबाव रोकने के बारे में आवेदन.

"rashmin dineshchandra purohit"<rashminpurohit@rediffmail.com> to you & others

Wed, 28 Dec 2016 18:03:51 GMT+0530


प्रति,                           दी. 28 दिसंबर '16

चीफ पोस्टमास्टर जनरल

गुजरात सर्कल , अमदावाद 380001


विषय: खुलेआम  स्प्लिटिंग ऑफ़ एकाउंट  खुलवाना, मनघडंत  आदेशो , भ्रामक लक्ष्यआकप्राप्ति , नियमविरुद्ध  कार्य और अव्यवहारू दबाव रोकने के बारे में आवेदन.


आदरणीय महोदय सर,

नमस्कार. आज भावनगर के साथियो से जाना की डी .पी .एस . साहब राजकोट ने भावनगर के मार्केटिंग एग्जीक्यूटिव को नए अकाउंट क्यों नहीं खुल रहे हे ऐसा फोन पर पूछा. (बेशक पूछना और एडमिंस्ट्रेटिव दबाव डालना ही चाहिए). वह एम्.ई. ने कहा की उसके पास पैसे हे लेकिन महुवा, जहा वह कार्यरत है, अकाउंट  खोलने के लिए स्टाफ नहीं है. इस बात को लेकर डी .पी .एस . साहब राजकोट ने भावनगर के आसी.सुप्रि को कहा की पांच ऑफिस असिस्टेंट को लेकर अकाउंट खुलवाने के लिए अभी के अभी महुवा चले जाव और वहासे बात करो, उसके पहले कोई बात नहीं होगी. बस, क्या करे! पाँच ऑफिस असिस्टेंट को गाड़ी में बिठा कर  साहब चले गए. महुवा के एम्.ई. के पास साढेसात लाख रुपये है और स्प्लिटिंग करके अकाउंट खोलना है!


साहब, हम कुछ कहे तो नेगेटिव है ऐसा लगता होगा, लेकिन क्या इतने सारे  अकाउंट स्प्लिटिंग करके खोलना जाईश है? क्या डायरेक्टरेट की कोई सुचना का कोई मतलब नहीं है?


दूसरी बात यह हे की अगर फिनाक्ल सॉफ्टवेर में  महुवा के एकाउंट खोलना ही है तो उसके लिए महुवा जाना जरुरी है? आज भी भावनगर बैठके ही खोल शकते है.महुवा में तो पाँच लोग काम करे, उसके लिए इतने कोम्पुटर भी नहीं है फिर भी ऐसा हुकम फरमाना बराबर है की अभी के अभी चले जाओ महुवा और वहां जाकर  वहिसे ही बात करो. सर, एक लेडी ओ.ऐ. का तो एक साल से छोटा बच्चा हे और आफ्टरनून में 90 किलोमीटर दूर  बिनजरूरी ले जाना  सही नहीं हे. किसी को महुवा जाने की क्या जरूर हे?


और बात यह है की एक एस .बी. 7 की 3000 कॉपी ज़ेरोक्स कर के खोलना है.


मैंने माननीय PMG BD सर से बात की तो उन्होंने CPMG सर से बात करने को कहा. वहां मीटिंग चल

रही हे, और सर्कल मुखिया से रिजियन की सभी बातो को लेकर बात करना ठीक नहीं लग रहा हे, इसलिए इस इ मेल से अवगत करा रहा हु.


ऐसे ही, अमदावाद जी.पी .ओ. में दो लाख रूपये के एक चेक से दो हजार एकाउंट खुलवाए गए. सब जानते है लेकिन दबाव और डर इतना ज्यादा है की खुलमखुला  नियम विरुद्ध और अयोग्य कार्य , बिना जवाबदारी लिए, करवाये जा रहे है.


हम थक चुके है, ऐसे एप्रोच से. हम सब को मिलकर आत्मनिरीक्षण और सुधार करने की जरूर है. भावनगर वाली उपरोक्त घटना में भी आवश्यक  सुचना देने की कृपा करे.


हमारी रजुवात को गलत मत सोचे. हम पूर्णरूप से सकारात्मक और सहभागी ही है. पर, जो कुछ जिस तरीके से चल रहा है, बहोत ही चिंताजनक है. क्या ऐसा करने के लीये डायरेक्टरेट अथवा किसी का दबाव है ? ऐसा हो तो we will represent, through appropriate channel, to Hon. Minister/Hon. PM.


urging response and immediate action,


with regards


yours Sincerely


Rashmin Purohit

CS AIPE Union Group C



Sent from RediffmailNG on Android

Reply

Reply all

Forward

More


Friday, December 23, 2016

Let us safeguard our self-respect

પોસ્ટલ મશીનરી માં લઘુત્તમ  સંશાધનો , ઇવન ફેકનોટ  ડિટેક્ટિંગ  મશીન પણ નહિ,ખુબ ઓછો સ્ટાફ, મલ્ટીપલ અનવોઇડેબલ કામગીરી, કોઈ કરતા કોઈ જ વળતર નહિ, ચાપલુંશીયા  ઓ ની ખોખલી આદર્શવાદી વાતો ની વચ્ચે, કંઈપણ  બોલશું તો બદલી માં આંટી દેવાશે એવો ભય અને સ્વયં સારાપણા નો પરિચય આપવા આપણા તમામ પોસ્ટલ કર્મચારી ઓ એ બેનમૂન કામગીરી બજાવી , અપેક્ષા વગર..મૂંગે મોં એ. અવિરત.
અને હવે,
શ્વાસ પણ લેવા દેવા નો સમય દેતા નથી 'ઊપરવાળાઓ ' . કામ કોને નથી કરવું? પણ, ટાર્ગેટ નું એવું તો xxx સવાર થઇ ગયું છે. અનેકવાર ડાયરેક્ટરેટ ના પણ ખાતા ઓ નું spliting ન કરવા આદેશો છત્તા એજ કરવા માં આવે છે, બિચારા જીડીએસ ફરી પોતાના પૈસે ખાતા ખોલાવે છે, એટીએમ કાર્ડ આજ ને આજ આટલા આપીજ  દો , આજ ને આજ એટલા એકાઉન્ટ તો ખોલવાજ પડશે બાકી આમ કરીશુ, તેમ કરીશુ , સસ્પેન્ડ કરીશુ, બદલી કરીશુ જેવી અનેક ધમકીઓ આપવા માં આવે છે. છત્તા અમુક લોકો ને ચાપલૂશી કરવી હોય- વ્હાલાજ રહેવું હોય તેઓ હજુ આદર્શવાદી વાતો કરે છે પણ આવા શોષણ સામે અવાઝ ઉઠાવવા તૈયાર નથી અથવા ઉપરોક્ત અન્યાય ની નોંધ જ લેવી નથી એવા વલણ ને કારણે શોષક ને બળ મળે છે. કર્મચારી ઓ એ ડિમોનેટાઇસશન માં અવિરત કામગીરી કરી એનું વળતર આ છે? "નિકમ્મો કી ટોળી" કહી અપમાનિત કરવામાં આવે છે. ખુબ જ દર્દ થાય છે આવા એપ્રોચ થી. 

મૌખિક હુકમો અનુસાર નિયમવીરુદ્ધ કામ   કરવા  જ  પડે  છે .   બોલ્યો તે મર્યો !
મિત્રો, એકતા અને અડગ આત્મસન્માન 
નું પ્રદર્શન અત્યંત આવશ્યક બની ગયેલ છે. એકતા એટલે દરેક કેડર ની એકતા.

આ પીડા માત્ર કોઈ એક કેડર ની નથી. સહુ એક સરખી વેદના માં છે પણ ક્લાર્કો જ બોલે, એથી ઉપરના તો ગમે એટલું સહેવું પડે, ચેઇર ની વફાદારી મુકાય જ નહિ એવી માન્યતા અને પરંપરા થી ગ્રસિત છે.

હજુ પણ ૨૦૦ વાળા ૧૦૦૦ ટીડી ખાતા જ  ખોલ્યા કરવા છે? 

ચાલો ને સૌ સાથે મળી, ન્યાય-સ્વમાન-સૌજન્યતા  નું રક્ષણ કરીએ. 
rashminpurohit@rediffmail.com

Wednesday, December 21, 2016

WORKERS ARE SALT OF EARTH. WE DESERVE RESPECTFUL AND JUDICIOUS APPROACH . CIRCLE UNION IS ALWAYS PREPARED FOR ANY STRUGGLE AGAINST ANY ATROCITIES, INSULTS AND INJUSTICE

હાલ છેલ્લા મહિના માં ટારગેટો બાબત  રિજિયોનલ  અધિકારી ની નારાજગી ના કારણ થી  કોઈ પણ  ની બદલી જેવા પગલાં લેવાયા હોય કે દબાણ ના ખાસ કિસ્સા હોય તો જણાવો. વ્યક્તિગત 
કોઈ નું નામ જાહેર નહિ કરીએ. પણ માહિતી તો જોશેજ ..

સાથી ઓ, જાણે  કોઈ  ગુનો  કે અપકૃત્ય કર્યું હોય એ રીતે દબાઈ જવા ની કોઈ જ જરૂર નથી. અતિશય સ્ટાફ  શોર્ટેજ  છત્તા આપણે તો સખત કામ કરનારા છીએ. 

ડરવું નહિ. શક્ય એટલું નિયમાનુસાર કામ કરવું. 'જો ડરા- સો  મરા'   આપણે ત્યાં કહેવત છે: "ડોશી મરી  જાય, પણ જમ ઘર ભાળી જાય". જોજો એવું ન થાય. 
rashminpurohit@rediffmail.com

Tuesday, December 20, 2016

एटीएम के कार्ड नियमानुसार ही इस्यु करने और सभी कार्य लिखित हुकम दे कर करवाने के बारे में.

Sent Items

Write

एटीएम के कार्ड नियमानुसार ही इस्यु करने और सभी कार्य लिखित हुकम दे कर करवाने के बारे में.

"rashmin dineshchandra purohit"<rashminpurohit@rediffmail.com> to you & others

Tue, 20 Dec 2016 15:12:02 GMT+0530


ऑल इंडिया पोस्टल एम्प्लाइज यूनियन ग्रुप-सी

                    गुजरात सर्किल


न.पी३ / सीपीएमजी/ १६-१७ दिनांक २०-१२-१६


प्रति,

चीफ पोस्टमॉस्टर जनरल

गुजरात सर्किल अहमदाबाद.


विषय: एटीएम के कार्ड नियमानुसार ही इस्यु करने और सभी कार्य लिखित हुकम दे कर करवाने के बारे में.


माननीय सी.पि.एम्.जी.महोदय श्री,

सर,

नमस्कार. हम सब विविध लक्ष्याक के पीछे दौड़ रहे है. सामान्यतः सभी कर्मचारी बिना कुछ कहे, जो भी कहा जाय, जितना भी कहा जाय, जैसे भी कहा जाय आप अधिकारीगण के आदेशो का मूक अनुसरण किये जा रहे हे. मौखिक आदेश हो, गलत - नियमविरुद्ध आदेश हो सभी आदेशो का यंत्रवत पालन करते हे. अगर कोई आवाज़ उठाएगा, कॉन्फ़्रोंट  करेगा, सवाल करेगा, रोकेगा, तो वह अकेला होगा. क्योंकि डर , खोफ, धमकी, अमुक प्रकार के असंभव कार्य, जैसे की एक ही दिन में सेकड़ो एटीएम इस्यु कर ही देने का हठाग्रह, इन सभी  प्रकार के , असाधारण दबाव में काम कराया जा रहा हे और कोई भी ऐसे दबाव का अस्वीकार करने का सोच भी नहीं शकते क्योंकि सत्ताधारी नाराज होगा तो किसी भी प्रकार की परेशानी, ट्रांसफर (जैसे की आसी.पोस्टमॉस्टर जामनगर को दूर धकेल दिया), इत्यादि झेलने पड़ शकते हे.


हम सही तरीके से कोई भी कार्य, टार्गेट्स, सेवाए , सेवाओ का व्याप और सुधार सब मुद्दे से सहमत है और हररेक डिवीजन में ज्यादा से ज्यादा आउटपुट देने को प्रोत्साहित करने के लिए अभियान/मीटिंग्स करने जा ही रहे हे. लेकिन, सर, गलत तरीके से और सेफ़गार्ड जोखिम में डालकर काम नहीं करवाये जाने चाहिए. एक दो दिन में ही सेकड़ो एटीएम इस्यु कर ही देने का हठाग्रह सही नहीं हे. ऑफिसिस  में जितने भी एकाउंट्स हे उन सभी में बिना एप्लिकेशन एटीएम भेज ही दिए जाते हे, यह गलत और अनसेफ हे. पिन का दुरुपयोग हो शकता हे. सही ढंगसे, सही तरीके से पूर्णतः सलामती के साथ ऐसे काम होने चाहिए क्योंकि इसीके साथ डायरेक्ट मोनेट्री ट्रांसक्शन जुड़े हुवे है.


जामनगर से आज ही सुना की एटीएम से वहां के डिपोसिटर्स विथड्रावल करते हे तो गोंडल के एकाउंट्स में रकम डेबिट होती है.ऐसे कई मामले ध्यान में आये. हड़बड़ी में उतावल से ऐसे मोनेट्री जवाबदारी वाले काम करवाने से कोई भी गलती हो शक्ति है. हमें डर हे की काम नियमविरुद्ध मौखिक ऑर्डर्स से करवाये जाये और ऐसे केसेस में कोई भी गलती पी ए कैडर पर थोप दी जाएगी.


उपरोक्त उदहारण ध्यान में लेते हुवे एटीएम इस्यु करने में नियमानुसार ही काम करवाने की सुचना दी जानी जरुरी हे. सुपरिन्टेन्डेन्ट और उनपर हावी अफसर नियम विरुद्ध काम करवाना हो तो लिखित हुकम दे यह जरुरी हे ताकि गलती की जवाबदेही में बेचारा मौन सेवक, हमारा पोस्टल असिस्टेंट ही फसाया न जाये.


प्रत्युत्तर और जरुरी कारवाही की अपेक्षा सह,


आपका सिन्सेरिली 


रश्मिन पुरोहित 


सर्कल सचिव पी -३

गुजरात 



Sent from RediffmailNG on Android

Reply

Reply all

Forward

Morehead

Sunday, December 18, 2016

Regarding disrespectful approach to staff in trainings and in meetings for achieving targets and calling on sundays...Circle Union takes up with CPMG and Regional PMGs

Sent Items

Write

Request for ensuring respectful & comfortable seating arrangement in trainings to Postal employees - issue of instructions to units.

"rashmin dineshchandra purohit"<rashminpurohit@rediffmail.com> to you & others

Sun, 18 Dec 2016 22:17:03 GMT+0530

2 attachments

125.47 kB88.31 kB

Respected Sir,

Namaskar. Kindly see attached photographs of IPPB training at Bardoli which shows that staff is seating on floor on a dirty cloth-carpet. Staff side urges to consider that typically you will not have the opportunity to select a room. However, administration must consider the attributes that will create the best learning environment and respectful & comfortable seating arrangement for participants. 


It is requested to immediately call for reports and instruct all units to avoid any incident of such impolite approach.


We have also been informed by some candidates regarding calling them at CO on Sundays and addressing them as "nikammo ki toli". We are veryfying real details and will take up separately later on.  Rajkot region calls GDS employees in RO and threatening for achievement of targets. Such type of strategies are resulting into resentment and negative psychosis amongst staff. No officer can treat staff disrespectfully or force to come at distant offices without any remuneration. This can be done at divisional Level. Staff side also going to call meetings in each divisions and inspire staff for considering achievement of targets as a joint venture and moral duty and try very hard to open as many accounts as possible. Last year there was splitting of thousands of accounts and this year without splitting, number of accounts cannot be sustained or increased. Administration must bear in mind this reality.


It is requested not to call staff on Sundays. That's day for families. Our staff worked very arduously during exchange of old notes. Please let them now take some relief to breath peacefully.


Kindly takeexpression of our feelings open hearted and affirmatively.


With regards


Yours Sincerely


Rashmin Purohit

CS AIPE Union Group C



Sent from RediffmailNG on Android


Reply

Reply all

Forward

More

Friday, December 16, 2016

ગુજરાત સર્કલ ના જે સાથી ઓ પાર્લામેન્ટ માર્ચ માં જોડાયા તે સર્વે નો હૃદય પૂર્વક આભાર તથા સલામ.

ગુજરાત  સર્કલ  ના જે સાથી ઓ પાર્લામેન્ટ માર્ચ માં જોડાયા તે સર્વે નો હૃદય પૂર્વક આભાર તથા સલામ.

મિત્રો, વારંવાર ની સૂચના, સી.એચ.ક્યુ. તરફ થી આવતા પત્રો , સર્કલ યુનિયન ની વિનંતીઓ , આટઆટલો પ્રચાર છત્તા જે કોઈ ડિવિઝનો એ કોઈ જ નોંધ લીધી નહિ, ઇગ્નોર જ કર્યું, મગ નું નામ મરી પાળ્યુંજ નહિ, એકપણ સભ્ય ને મોકલ્યા નહિ અથવા મોકલી શક્યા નહિ, કોઈ ને કોઈ બહાના (એક્સક્યુઝ) શોધી રાખ્યા હશે, તે દરેકે સંગઠન ના પાયા ના સિદ્ધાંતો નું ખંડન કર્યું છે. કહીયે તો માઠું લાગી જશે એટલી ચિંતા કરી મૌન રહેવા કરતા સંસ્થા ના સુકાની તરીકે કરવા યોગ્ય ચિંતા કરવી જરૂરી છે..એવું હું માનું  છું.

ગુજરાત  સર્કલ  ના જે સાથી ઓ પાર્લામેન્ટ માર્ચ માં જોડાયા તે સર્વે નો હૃદય પૂર્વક આભાર તથા સલામ.

મિત્રો, વારંવાર ની સૂચના, સી.એચ.ક્યુ. તરફ થી આવતા પત્રો , સર્કલ યુનિયન ની વિનંતીઓ , આટઆટલો પ્રચાર છત્તા જે કોઈ ડિવિઝનો એ કોઈ જ નોંધ લીધી નહિ, ઇગ્નોર જ કર્યું, મગ નું નામ મરી પાળ્યુંજ નહિ, એકપણ સભ્ય ને મોકલ્યા નહિ અથવા મોકલી શક્યા નહિ, કોઈ ને કોઈ બહાના (એક્સક્યુઝ) શોધી રાખ્યા હશે, તે દરેકે સંગઠન ના પાયા ના સિદ્ધાંતો નું ખંડન કર્યું છે. કહીયે તો માઠું લાગી જશે એટલી ચિંતા કરી મૌન રહેવા કરતા સંસ્થા ના સુકાની તરીકે કરવા યોગ્ય ચિંતા કરવી જરૂરી છે..એવું હું માનું  છું.

મિત્રો, કેવા ભવિષ્ય નું નિર્માણ કરવું છે એ આજ ના આપણા વલણ પરથી નક્કી થશે . યુવા પેઢી ને જોડો. સંસ્થા નું તથા રાષ્ટ્રીય થી માંડી સ્થાનિક દરેક સમર્પિત નેતૃત્વ નું સન્માન જાળવી શકીશું તો જ આપણું એટલે કે કર્મચારીઓ નું સન્માન સુરક્ષિત રહેશે.

યુનિયન ને સ્થાનિક રાજકારણ, વ્યક્તિગત પ્રશ્નો-લાભાલાભ, અહમ , નાના નાના પ્રશ્નો માં સંકોચી નાખીશું અને એક મહાન સંગઠન ના પાર્ટ એન્ડ પાર્શિઅલ તરીકે વીશાળ દ્રષ્ટિ નહિ રાખીએ, સંઘર્ષ થી દૂર ભાગીશુ , પોતાનું મન પડે તેમ યુનિયન ચલાવીશું તો આપણે જ આપણા ઉપર ભરોસો-વિશ્વાસ - શ્રદ્ધા રાખનાર કર્મચારી ઓ ને સરવાળે નુકશાન કરીશું.

જેમણે પણ કોઈ હોદ્દા પર રહેવું હોય તે
દરેકે સંસ્થા ના આદેશો નું પાલન કરવુંજ રહ્યું. સંસ્થા ની નીતિ-રીતિ અને બંધારણ ને અનુસરવુંજ રહ્યું.

કોઈ એ વ્યક્તિગત ન લેવું અને દરેકે ખુલ્લા મન થી આત્મનિરીક્ષણ કરવું.
-રશ્મિન પુરોહિત. . યુવા પેઢી ને જોડો. સંસ્થા નું તથા રાષ્ટ્રીય થી માંડી સ્થાનિક દરેક સમર્પિત નેતૃત્વ નું સન્માન જાળવી શકીશું તો જ આપણું એટલે કે કર્મચારીઓ નું સન્માન સુરક્ષિત રહેશે.

યુનિયન ને સ્થાનિક રાજકારણ, વ્યક્તિગત પ્રશ્નો-લાભાલાભ, અહમ , નાના નાના પ્રશ્નો માં સંકોચી નાખીશું અને એક મહાન સંગઠન ના પાર્ટ એન્ડ પાર્શિઅલ તરીકે વીશાળ દ્રષ્ટિ નહિ રાખીએ, સંઘર્ષ થી દૂર ભાગીશુ , પોતાનું મન પડે તેમ યુનિયન ચલાવીશું તો આપણે જ આપણા ઉપર ભરોસો-વિશ્વાસ - શ્રદ્ધા રાખનાર કર્મચારી ઓ ને સરવાળે નુકશાન કરીશું.

જેમણે પણ કોઈ હોદ્દા પર રહેવું હોય તે
દરેકે સંસ્થા ના આદેશો નું પાલન કરવુંજ રહ્યું. સંસ્થા ની નીતિ-રીતિ અને બંધારણ ને અનુસરવુંજ રહ્યું.

કોઈ એ વ્યક્તિગત ન લેવું અને દરેકે ખુલ્લા મન થી આત્મનિરીક્ષણ કરવું.

-રશ્મિન પુરોહિત.

Thursday, December 8, 2016

Circle Council meeting and Circle Conference to be held very shortly

સાથીઓ,
આપણે પી-૩ યુનિયન ગુજરાત સર્કલ ની સર્કલ કાઉન્સિલ મિટિંગ ખુબ નજીક ના સમય માં બોલાવવી છે. જે માટે કોઈપણ ડીવીજન યજમાન બનવા માગતું હોય તો જણાવો. જે ડીવીજન ના સેક્રેટરી હજુ  સ્માર્ટફોન -ઇન્ટરનેટ વાપરતા નથી  અથવા તદ્દન સાઇલન્ટ  જ  રહે  છે  તેમના ડીવીજન ના આ ગ્રુપ ના સભ્યો  તેમને જાણ કરજો. મહેસાણા, ગોંડલ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભરૂચ, વડોદરા.જામનગર ..

સર્કલ કાઉન્સિલ માં દરેકે દરેક ડીવીજન
નો આગળ ના ચાર નાણાકીય વરસો નો  હિસાબ  લાવવો ફરજીયાત રહેશે. ૧-૪-
૧૨ થી ૩૧-૩-૧૬ નો હિસાબ જોવા માં આવશે. દરેકે ચેકબુક સાથે લાવવા ની રહેશે. અમુક ડિવિઝનો ની સંપૂર્ણ નિષ્કાળજી તથા સર્કલ યુનિયન ના કોઈપણ પ્રયત્નો સફળ ન થતા આ બાબત ગંભીર-નિર્ણાયક પગલાં લેવા જરૂરી છે.

બીજું કે છેલ્લી સર્કલ કોન્ફરન્સ  ૨૩-૨૪ નવેમ્બર ૨૦૧૪ ના રોજ દ્વારકા ખાતે મળેલી. આપણે ૨૪-૨-૧૭ પહેલા સર્કલ કોન્ફરન્સ બોલાવવી જ પડશે. આ માટે સ્થળ-તારીખ-વ્યવસ્થા નક્કી કરવા ની રહેશે. સર્કલ કોન્ફરન્સ ના યજમાન બનવા ઇચ્છુક ડીવીજન પણ સ્થાનિક સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી આવે.

સર્કલ કાઉન્સિલ આશરે જાન્યુઆરી પ્રથમ અઠવાડિયા માં બોલાવવા માં આવશે.

સ્નેહાધીન,

રશ્મિન પુરોહિત
સર્કલ સેક્રેટરી પી-3