સાથીઓ,
આપણે પી-૩ યુનિયન ગુજરાત સર્કલ ની સર્કલ કાઉન્સિલ મિટિંગ ખુબ નજીક ના સમય માં બોલાવવી છે. જે માટે કોઈપણ ડીવીજન યજમાન બનવા માગતું હોય તો જણાવો. જે ડીવીજન ના સેક્રેટરી હજુ સ્માર્ટફોન -ઇન્ટરનેટ વાપરતા નથી અથવા તદ્દન સાઇલન્ટ જ રહે છે તેમના ડીવીજન ના આ ગ્રુપ ના સભ્યો તેમને જાણ કરજો. મહેસાણા, ગોંડલ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભરૂચ, વડોદરા.જામનગર ..
સર્કલ કાઉન્સિલ માં દરેકે દરેક ડીવીજન
નો આગળ ના ચાર નાણાકીય વરસો નો હિસાબ લાવવો ફરજીયાત રહેશે. ૧-૪-
૧૨ થી ૩૧-૩-૧૬ નો હિસાબ જોવા માં આવશે. દરેકે ચેકબુક સાથે લાવવા ની રહેશે. અમુક ડિવિઝનો ની સંપૂર્ણ નિષ્કાળજી તથા સર્કલ યુનિયન ના કોઈપણ પ્રયત્નો સફળ ન થતા આ બાબત ગંભીર-નિર્ણાયક પગલાં લેવા જરૂરી છે.
બીજું કે છેલ્લી સર્કલ કોન્ફરન્સ ૨૩-૨૪ નવેમ્બર ૨૦૧૪ ના રોજ દ્વારકા ખાતે મળેલી. આપણે ૨૪-૨-૧૭ પહેલા સર્કલ કોન્ફરન્સ બોલાવવી જ પડશે. આ માટે સ્થળ-તારીખ-વ્યવસ્થા નક્કી કરવા ની રહેશે. સર્કલ કોન્ફરન્સ ના યજમાન બનવા ઇચ્છુક ડીવીજન પણ સ્થાનિક સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી આવે.
સર્કલ કાઉન્સિલ આશરે જાન્યુઆરી પ્રથમ અઠવાડિયા માં બોલાવવા માં આવશે.
સ્નેહાધીન,
રશ્મિન પુરોહિત
સર્કલ સેક્રેટરી પી-3