Thursday, March 30, 2017

No consensus reached between Committee on Allowances and central govt employees’ unions; HRA to be finalised in next meetinghouse's


New Delhi, Mar 29: The Committee on Allowances held a meeting with representatives of the central government employees’ unions on higher allowances under the 7th Pay Commission on Tuesday, but no consensus could be reached. During the meeting, central government employees expressed concern over the delay in finalising report of the Committee on Allowances on higher allowances under the 7th Pay Commision.

The employee representatives sought an early finalisation of allowance panel report. In the next meeting, the issues of the house rent allowance (HRA) will also be finalised.

The Committee on Allowances also sought comments from the ministries of defence, railways and posts on treatment of 14 allowances under the 7th Pay Commission. The high-level committee will finalise its report on payment of allowances to 47 lakh government employees after receiving comments from ministries. These 14 allowances had not been factored in previously and the concerned ministries have been asked to give their views on what is to be done with them, reported PTI.

The government is keen to give out the revised allowances from the fiscal year beginning April 1 but will take a call on payment of arrears in case the rollout is delayed. The government is waiting for the report of the Committee on Allowances. The panel will hold another meeting with the representatives of the central government employees’ unions and discuss the 7th pay commission recommendation of reducing the HRA to 24 per cent of basic pay as against the 30 per cent of basic pay employees were drawing under the Sixth Pay Commission.

The 7th Pay Commission had recommended abolition of 51 allowances and subsuming of 37 others out of 196 allowances. The 7th Pay Commission had recommended abolition of or subsuming of allowances like acting, assisting cashier, cycle, condiment, flying squad, haircutting, rajbhasha, rajdhani, robe, shoe, shorthand, soap, spectacle, uniform, vigilance and washing.

Finance Minister Arun Jaitley constituted the Committee on Allowances under Finance Secretary Ashok Lavasa in June last year after the government implemented the recommendation of the 7th Pay Commission.

Friday, March 24, 2017

Circle union protests against training on 5 consecutive Sundays to staff of Gondal dn

Sent Items

Write

Request to change schedule of training to Postal Employees of Gondal Dn ordered for consecutively 5 Sundays

"rashmin dineshchandra purohit"<rashminpurohit@rediffmail.com> to you & others

Fri, 24 Mar 2017 08:15:47 GMT+0530


Respected Sir,

Namaskar. Vide SP Gondal No. B2-27/Plan-scheme-trg/2016-17 dated 17-03-17 issued in pursuance of R.O.Rajkot No. STA2/MS-10/16-17 dated 20-11-16 35 officials have been ordered to attend training on "Human Resource Development Plan Scheme for the year 2016-17" at dept of computer science, Saurashtra University, Rajkot on consecutive five Sundays on 26th March, 2nd April, 9th April, 16th April and 23rd April for two sessions of three hours i.e. 6 hours on each Sunday with difficulty of catching transport and travelling 90 kms. This means that 35 employees will not get any off day from 20-3-17 to 29-4-17 and as such they have to attend office constantly for 41 days with no Sunday for personal work or with family members. 


Concerned employees have become confused and sad by such excession and approached us requesting representation to stop such orders. There had been repeated Dte instructions to avoid trainings & melas on sunday. Staff side urges to understand ground reality and agony of concerned staff and reschedule training if at all necessary and prescribed & approved by the Directorate.


Weekly off is a mandatory requirement as per law in force in the country.


In no case officials are ready to attend consecutively 5 Sundays at distant place. Staff side don't want any confrontation but such an order would cause unnecessary and unfair hardship to employees. We request to reconsider the issue very urgently and reschedule the dates.


With regards 


Yours sincerely


Rashmin Purohit 

CS AIPE Union group C


Sent from RediffmailNG on Android


Reply

Reply all

Forward

More

Thursday, March 16, 2017

GLIMPSES OF ONE DAY STRIKE OBSERVED IN VARIOUS DIVISIONS OF GUJARAT CIRCLE

                                                          BARDOLI HO

RAJKOT HO

GONDAL HO

FEW MORE PICS OF STRIKE

PATAN HO




                                                                         BHARUCH HO
                                              HIMMATNAGAR HO
                                                     SURENDRANAGAR HO
                                                                 





                                                                  BHAVNAGAR HO


                                                              NAVSARI HO

                                                  VALSAD HO

GLIMPSES OF ONE DAY STRIKE OBSERVED IN VARIOUS DIVISIONS OF GUJARAT CIRCLE

                                                               KACHCHH DIVISION

                                                              
                                                     JAMNAGAR DIVISION




CIRCLE SECRETARY COM. R D PUROHIT ADDRESSING MEDIA AT AHMEDABAD GPO
                                                  JUNAGADH DIVISION WITH SLOGENS

JAMNAGAR DIVISION


VADODRA HO

                                                           AHMEDABAD RMS
                                                           GANDHINAGAR HO

                                                       AMRELI HO
                                              SURENGARANAGAR HO



Wednesday, March 15, 2017

WE SHALL FIGHT AND FIGHT AND FIGHT AND FIGHT TILL OUR LEGITIMATE DEMANDS ARE SETTLED

WEDNESDAY, MARCH 15, 2017

CONFEDERATION OF CENTRAL GOVERNMENT EMPLOYEES & WORKERS






16TH MARCH 2017






BATTLE LINES ARE DRAWN

WELL SET FOR ACTION


Within a few hours the historic strike of Central Government Employees including Gramin Dak Sevaks, Casual, Part-Time, Contingent, Daily rated and Contract workers will begin. From Kashmir to Kanyakumari, from North East to Gujarat the strike will be a thundering success. It is an outburst of anger and protest against those who betrayed the central government employees and pensioners.


NDA Govt’s Home Minister Shri Rajnath Singh, Finance Minister Shri Arun Jaitley and Railway Minister Shri Suresh Prabhu cheated and betrayed the cause of 33 lakhs Central Govt. Employees and 34 Lakhs pensioners.


Justice in our side

Betrayers are on the other side


Ultimate victory will be ours as we believe in

Truth, Justice and Fairplay


We are not ready to surrender the self-respect and prestige of 33 lakhs Central Govt. Employees and 34 lakhs Pensioners. Confederation is not an organization of cowards to run away from the battle field half way.


WE SHALL FIGHT AND FIGHT AND FIGHT AND FIGHT TILL OUR LEGITIMATE DEMANDS ARE SETTLED


COME WHAT MAY, WE SHALL STRIKE, STRIKE, STRIKE AND STRIKE


We are ready for any sacrifice to protect the interest of Central Govt. Employees and Pensioners and also for the larger interest of the toiling masses of our country.


Where other organizations failed and compromised, it is confederation – Confederation alone – which has accepted the challenge to fight against the Government which betrayed the entire Central Govt. Employees and Pensioners.


Confederation is the only glorious organization of hope and inspiration for the entire Central Govt. Employees and Pensioners.


Come one, Come all, Come in Hundreds and Thousands and Lakhs.


Let us make the 16th March 2017 Strike a resounding success.


Let us march forward with determination and courage.


We are not alone, we are not afraid and we shall overcome.



M. Krishnan

Secretary General

Confederation

Success of the strike Is the success of every Employee.

Dear friends
The confederation of central govt employees and workers of india is organising one day strike on 16th march
To focus the concern of the central govt employees on the 7th
Cpc related issues
Out sourcing and contract system to engage persons in the
Govt depts.
For filling up of all vacant posts.the concern is for the unsettled issues of postal employees.
The strike will be nationwide and tremendous.
It is a golden and mgnificient opportunity
For all of us to register our concern in suport of the issues.
I appeal every one who
Feels overburdened.
Who feels that issues listed are their own.
Who are victims of administrative
Activisim
Administrative terrorism.to please join the strike and ask every one to join the strike.
Success of the strike
Is the success of every 
Employee.

Some immature persons in BPEF are spreading negative views and supporting Govt instead of supporting our overburdened Postal/RMS & MMS employees. Please show pity to such individuals who has no broad thinking...Pray God to give them peace of mind. 

Let us think only one point:
WE POSTAL EMPLOYEES IN GUJARAT CIRCLE WILL SHOW TREMENDOUS UNITY AND OBSERVE 100% STRIKE ON 16 MARCH 2017 ..

WE RESPECT UNITY.
WE DON'T RESPECT GOVT PITTHUS.

Please share this with every one and ensure suport to the demands.
16th march  strike
Zindabaad.
NFPE Zindabad....
FNPO Zindabad...
Workers unity Zindabad
Namaskar.
-Rashmin Purohit
Convener JCA Gujarat
& CS AIPE Union group C
Gujarat.

Friday, March 10, 2017

ગુજરાત એક" ના નારા સાથે દરેકે દરેક સાથીઓ આગળ આવો અને આ હડતાલ સો ટકા સફળ બનાવો ..

ગુજરાત ના બહાદુર સાથીઓ, 
નમસ્કાર. આપ કોઈ પણ યુનિયન ના સભ્ય હો, પણ સહકર્મચારી જ છો. આપણે બધાજ એક જ વહાણ ના મુસાફર છીએ. આપણી મંઝિલ/લક્ષ્ય એક જ છે..સૌથી મોટા (સંખ્યા મુજબ અને જુના મૂળભૂત સંગઠન તરીકે )યુનિયન તરીકે આપ નાનાભાઈ સમાન છો. દરેક પ્રત્યે અમારો સ્નેહ, આદર - સન્માન રહ્યો છે/રહેશે..

આપસૌ જાણોજ છો કે તા.૧૬-૩-૧૭ એકદિવસીય  હડતાલ નું એલાન કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોયીઝ એન્ડ વર્કર્સ તરફથી કરવામાં આવેલછે. મિત્રો,  આપણે દરેક ડીવીજન-સર્કલ માં વોટ્સએપ ગ્રુપો અને અન્ય માધ્યમો થી વિચારો-સમાચારો વહન કરી શકીએ છીએ. પણ શું આપણા પોતાના કોમન પ્રશ્નો માટે સરકાર સમક્ષ એકતાપૂર્વક સંઘર્ષ કરવા આપણા યુનિયનો ના વડા મથકો તરફથી હડતાલ નું એલાન કરવામાં આવે ત્યારે પણ આપણે એ તરફ ગૂંગા-બહેરા બની જઈએ- કોઈ કોગ્નિઝન્સ જ ન લઈએ અને સર્કલ યુનિયનો તરફ થી હડતાલ  બાબત કોઈ પોસ્ટ કરવામાં આવે તો તે પણ વાંચી ને સ્કિપ કરી દઈએ ..નેતાઓ પણ મૌન થઇ જાય..તો આપણા માટે શું કોઈ અન્ય લડશે? આપ સૌ ને આત્મનિરીક્ષણ કરી, તા.૧૬-૩-૧૭ ની એકદિવસીય હડતાલ સમગ્ર ગુજરાત માં ૧૦૦% સફળ બનાવવા સક્રિય થવા તેમજ વોટ્સએપ ગ્રુપો- ફેસબુક વગેરે માધ્યમ થી હડતાલ માટે પ્રચાર-પ્રસાર કરવા અનુરોધ કરી પ્રાર્થના કરું છું કે ૧૬ માર્ચ ની હડતાલ માં ગુજરાત નું નામ અગ્રેસર રાખવા આપ સૌ હવે આગળ આવશો.  ઉપલા લેવલ ના જે પણ સ્ટ્રેટેજી હોય, ગુજરાત માં કર્મચારી 
એકતા દર્શાવવા નો આ સુવર્ણ અવસર 
ચૂકશો નહિ.

હડતાલ પરત્વે ઉદાસીનતા ના ઇતિહાસ ને બદલો. માત્ર ફી ઉઘરાવવા અથવા  કોઈપણ ના  વ્યક્તિગત હિતો સાધવા  માટે કોઈપણ યુનિયન હોતા  નથી. આપણા પ્રશ્નો-સમસ્યાઓ એકસરખા છે. તો આપણે એવું શામાટે કરીએ કે અમુક સાથીઓ  લડે અને બીજાઓ  નોકરી કરે, તાલ જોયા કરે? ક્યાં સુધી ખિસ્સા ના પૈસે એકાઉન્ટો ખોલી, ગોલ્ડબોન્ડ ના ટાર્ગેટ  પણ આપણા  પૈસે એચિવ કરી , પબ્લિક ના સાચા કામોમાં અગવડ ઉભી કરી ૨૦૦-૨૦૦ રૂપિયા ના એકાઉન્ટ ખોલતા રહીશું અને અવાજ પણ નહિ ઉઠાવીએ! એનપીઓ ના નામે અમદાવાદ માં ગેરવ્યવહારુ શોષણ ચાલુ થયું છે. એજન્ટો ના કામ માટે સવારે ૨ કલાક વહેલા આવવા ઓર્ડર્સ થયા છે. કેડર રિસ્ટ્રક્ચરિંગ ને લગતા પ્રશ્નો ..મકરસંક્રાંતિ ની રજા જીદ  કરી  જાહેર કરાવી, હવે બેસતા વર્ષ ની રજા માટે અભિયાન ઉપાડ્યું છે. બધા જ  જરૂરી મુદ્દા પર અમો સક્રિય રજુઆત કરીએ જ છીએ આપના માં થી ઘણા  જાણતા ન પણ હોય પરંતુ ખરેખર  અમો ગુજરાત  ના તમામ ડિવિઝનો માં  યુનિયન ની મજબૂત બ્રાન્ચ ધરાવીએ  છીએ, દરેક મહત્વના  પદ  પર યુવાન સાથીઓ ને  જવાબદારી  સોંપવામાં આવેલછે. નીડરતાપૂર્વક-૧૦૦% સમર્પિત  રીતે  ગુજરાતના પોસ્ટલ કર્મચારીઓ ના  દરેક પ્રશ્ને ખુબજ ચોક્સાઇપૂર્વક અવિરત સંઘર્ષ  કરી રહ્યા છીએ, પરંતુ મિત્રો, અમો  ખરેખર એકલા પડી જઈએ છીએ. દરેક યુનિયન ના નેતાઓ સક્રિય થાય-સાથ આપે તો જ સફળ થઇ શકાય અન્યથા આપણા સભ્યો એજ સહન કરવાનું આવે. 

૧૬ માર્ચ ની એક દિવસીય હડતાલ આપણા ખુબજ મહત્વ ના પ્રશ્નો માટે છે. એન.જે.સી.એ. ના નેતાઓ ને તા.૩૦-૬-૧૬ ના રોજ આપેલ વચન મુજબ મિનિમમ પે અને ફિટમેન્ટ ફોર્મ્યુલા રીવાઇઝ કરવા ના આવેલ નથી. ગ્રુપ ઓફ મિનિસ્ટરે આપેલ વચન અને  છ  મહિના ની સમયમર્યાદા ક્યારનીય પુરી થઇ ગઈ છે, એલાવન્સ બાબત અન્યાય દૂર કર્યો નથી. પાંચ પ્રમોશન નો મુદ્દો ભૂલવી દેવા કોશિશ થાય છે. જીડીએસ ને સિવિલ સર્વન્ટ તરીકે અન્ય કર્મચારી જેવાજ તમામ લાભો  તથા ૭માં પગારપંચ ની ભલામણો તેમને પણ લાગુ કરવા આપણી માંગ પર કાર્યવાહી કરી નથી. અન્ય માંગણીઓ માં ન્યુ પેંશન સ્કીમ સ્ક્રેપ કરી રેગ્યુલર પેંશન આપવું , ૫% ઇન્ક્રીમેન્ટ આપવું , પ્રમોશન વખતે ૨ ઇન્ક્રીમેન્ટ આપવા, દર પાંચ વર્ષે પે રીવીઝન, પ્રમોશન (એમ.એ.સી.પી) માં "વેરીગુડ" બેન્ચમાર્ક ની જોગવાઈ દૂર કરવી ,કેશલેસ મેડીકલ ફેસીલીટી આપવી જેવી મૂખ્ય માગણીઓ માટે આપણે આ હડતાળ પાડી રહ્યાં છીએ.

અમુક યુનિયન (ઉદાહરણ તરીકે  ભારતીય યુનિયન) ના કેટલાક સભ્યો આ હડતાલ માં જોડાવા તૈયાર  છે, થનગની  રહ્યા છે પરંતુ તેમનું યુનિયન (નેતા?) આવા ખરા  સમયે આપણા સંઘર્ષ થી વિમુખ રહેવા  માંગેછે. આપણે શું કોઈ એક વર્ગ માટે કે  વ્યક્તિગત લાભ માટે લડી રહ્યા છીએ? શું આપણે હડતાલ પાડીએ  ત્યારે  નોકરી પર રહેવાનું તેમને શોભશે? ગમશે? મિત્રો, આવા બંધનો માંથી બહાર આવી જાવ, ઉખાડી દો કોચલા, તોડી નાખો બંધન  ની બેડી ઓ, સભ્યપદ ભલે જેતે યુનિયન માંજ ચાલુ રહે, આ સંઘર્ષ માં સહકર્મચારી તરીકે સાથ નિભાવો. કોમન પ્રશ્નો પર એકતા  દર્શાવવા નો આ એક અનેરો અવસર  છે. એમાં સફળ  થઈશું તો ગુજરાત માં તાજેતરમાં શરુ થયેલા  દરેક અન્યાય અને શોષણ-તઘલખી  નિર્ણયો-હુકમો-દબાણ સામે પણ મજબૂત એકતાપૂર્વક ચોક્કસ લડીશું અને સફળ થઈશું. 

કોઈપણ યુનિયન માં હો, "ગુજરાત  એક" ના નારા સાથે દરેકે દરેક સાથીઓ , અગ્રણીઓ , આગળ આવો અને આ હડતાલ સો ટકા સફળ બનાવો ..

-રશ્મિન પુરોહિત 
સર્કલ સેક્રેટરી પી 3 ગુજરાત

Wednesday, March 8, 2017

Make 100% successful 16 March One Day Strike

[3/8, 1:29 PM] rashmin purohit: મિત્રો, પોસ્ટલ પરિવાર ના સાથીઓ,
તમામ યુનિયન ના દરેક કક્ષાએ પદભાર સાંભળી  રહેલ નેતાગણ, સામાન્ય સંજોગો માં યુનિયનો પાસે દરેક  કામ  માં સજેશન્સ આપનાર તથા સારા  કામ  ની અપેક્ષા રાખનાર જાગૃત કર્મચારી મિત્રો,

નમસ્કાર. આપણે દરેક ડીવીજન-સર્કલ માં વોટ્સએપ ગ્રુપો અને અન્ય માધ્યમો થી વિચારો-સમાચારો વહન કરી શકીએ છીએ. પણ શું આપણા પોતાના કોમન પ્રશ્નો માટે સરકાર સમક્ષ એકતાપૂર્વક સંઘર્ષ કરવા આપણા યુનિયનો ના વડા મથકો તરફથી હડતાલ નું એલાન કરવામાં આવે ત્યારે પણ આપણે એ તરફ ગૂંગા-બહેરા બની જઈએ- કોઈ કોગ્નિઝન્સ જ ન લઈએ અને સર્કલ યુનિયનો તરફ થી હડતાલ  બાબત કોઈ પોસ્ટ કરવામાં આવે તો તે પણ વાંચી ને સ્કિપ કરી દઈએ ..નેતાઓ પણ મૌન થઇ જાય..તો આપણા માટે શું કોઈ અન્ય લડશે? આપ સૌ ને આત્મનિરીક્ષણ કરી, તા.૧૬-૩-૧૭ ની એકદિવસીય હડતાલ સમગ્ર ગુજરાત માં ૧૦૦% સફળ બનાવવા સક્રિય થવા તેમજ વોટ્સએપ ગ્રુપો- ફેસબુક વગેરે માધ્યમ થી હડતાલ માટે પ્રચાર-પ્રસાર કરવા અનુરોધ કરું છું. ફોટા-જોક્સ-ઉખાણાં માટે સમય છેજ. પરંતુ આ માટે સમય ફાળવવા અનુરોધ કરી પ્રાર્થના કરું છું કે ૧૬ માર્ચ ની હડતાલ માં ગુજરાત નું નામ અગ્રેસર રાખવા આપ સૌ હવે આગળ આવશો. એનયૂપીઈ એ  પણ આદેશ આપેલ છેજ. એડમીન  ના સાથીઓ તથા નેશનલ યુનિયન ના સાથીઓ પણ  આગળ  આવો . ઉપલા લેવલ ના જે પણ સ્ટ્રેટેજી હોય, ગુજરાત માં કર્મચારી 
એકતા દર્શાવવા નો આ સુવર્ણ અવસર 
ચૂકશો નહિ.

અગાવ ના હડતાલ ની વાત માં છેક સુધી સાથે રહી લાસ્ટ મોમેન્ટ ગલ્લાંતલ્લાં કરવા ના ઇતિહાસ ને બદલો. ક્યાં સુધી ખિસ્સા ના પૈસે એકાઉન્ટો ખોલી, ગોલ્ડબોન્ડ ના ટાર્ગેટ  પણ આપણા  પૈસે એચિવ કરી , પબ્લિક ના સાચા કામોમાં અગવડ ઉભી કરી ૨૦૦-૨૦૦ રૂપિયા ના એકાઉન્ટ ખોલતા રહીશું અને અવાજ પણ નહિ ઉઠાવીએ! એનપીઓ ના નામે અમદાવાદ માં ગેરવ્યવહારુ શોષણ ચાલુ થયું છે. એજન્ટો ના કામ માટે સવારે ૨ કલાક વહેલા આવવા ઓર્ડર્સ થયા છે. કેડર રિસ્ટ્રક્ચરિંગ ને લગતા પ્રશ્નો ..આ બધા પર આપણે સક્રિય રજુઆત કરીએ છીએ પરંતુ દરેક યુનિયન ના નેતાઓ સક્રિય થાય-સાથ આપે તો જ સફળ થઇ શકાય અન્યથા આપણા સભ્યો એજ સહન કરવાનું આવે. 

૧૬ માર્ચ ની એક દિવસીય હડતાલ આપણા ખુબજ મહત્વ ના પ્રશ્નો માટે છે. એન.જે.સી.એ. ના નેતાઓ ને તા.૩૦-૬-૧૬ ના રોજ આપેલ વચન મુજબ મિનિમમ પે અને ફિટમેન્ટ ફોર્મ્યુલા રીવાઇઝ કરવા ના આવેલ નથી. ગ્રુપ ઓફ મિનિસ્ટરે આપેલ વચન અને  છ  મહિના ની સમયમર્યાદા ક્યારનીય પુરી થઇ ગઈ છે, એલાવન્સ બાબત અન્યાય દૂર કર્યો નથી. પાંચ પ્રમોશન નો મુદ્દો ભૂલવી દેવા કોશિશ થાય છે. જીડીએસ ને સિવિલ સર્વન્ટ તરીકે અન્ય કર્મચારી જેવાજ તમામ લાભો  તથા ૭માં પગારપંચ ની ભલામણો તેમને પણ લાગુ કરવા આપણી માંગ પર કાર્યવાહી કરી નથી. અન્ય માંગણીઓ માં ન્યુ પેંશન સ્કીમ સ્ક્રેપ કરી રેગ્યુલર પેંશન આપવું , ૫% ઇન્ક્રીમેન્ટ આપવું , પ્રમોશન વખતે ૨ ઇન્ક્રીમેન્ટ આપવા, દર પાંચ વર્ષે પે રીવીઝન, પ્રમોશન (એમ.એ.સી.પી) માં "વેરીગુડ" બેન્ચમાર્ક ની જોગવાઈ દૂર કરવી ,કેશલેસ મેડીકલ ફેસીલીટી આપવી જેવી મૂખ્ય માગણીઓ માટે આપણે આ હડતાળ પાડી રહ્યાં છીએ

દરેકે દરેક સાથીઓ , અગ્રણીઓ , આગળ આવો અને આ હડતાલ સો ટકા સફળ બનાવો ..

-રશ્મિન પુરોહિત 
સર્કલ સેક્રેટરી પી 3 ગુજરાત