ગુજરાત સર્કલ ના જે સાથી ઓ પાર્લામેન્ટ માર્ચ માં જોડાયા તે સર્વે નો હૃદય પૂર્વક આભાર તથા સલામ.

મિત્રો, વારંવાર ની સૂચના, સી.એચ.ક્યુ. તરફ થી આવતા પત્રો , સર્કલ યુનિયન ની વિનંતીઓ , આટઆટલો પ્રચાર છત્તા જે કોઈ ડિવિઝનો એ કોઈ જ નોંધ લીધી નહિ, ઇગ્નોર જ કર્યું, મગ નું નામ મરી પાળ્યુંજ નહિ, એકપણ સભ્ય ને મોકલ્યા નહિ અથવા મોકલી શક્યા નહિ, કોઈ ને કોઈ બહાના (એક્સક્યુઝ) શોધી રાખ્યા હશે, તે દરેકે સંગઠન ના પાયા ના સિદ્ધાંતો નું ખંડન કર્યું છે. કહીયે તો માઠું લાગી જશે એટલી ચિંતા કરી મૌન રહેવા કરતા સંસ્થા ના સુકાની તરીકે કરવા યોગ્ય ચિંતા કરવી જરૂરી છે..એવું હું માનું છું.
મિત્રો, કેવા ભવિષ્ય નું નિર્માણ કરવું છે એ આજ ના આપણા વલણ પરથી નક્કી થશે . યુવા પેઢી ને જોડો. સંસ્થા નું તથા રાષ્ટ્રીય થી માંડી સ્થાનિક દરેક સમર્પિત નેતૃત્વ નું સન્માન જાળવી શકીશું તો જ આપણું એટલે કે કર્મચારીઓ નું સન્માન સુરક્ષિત રહેશે.
યુનિયન ને સ્થાનિક રાજકારણ, વ્યક્તિગત પ્રશ્નો-લાભાલાભ, અહમ , નાના નાના પ્રશ્નો માં સંકોચી નાખીશું અને એક મહાન સંગઠન ના પાર્ટ એન્ડ પાર્શિઅલ તરીકે વીશાળ દ્રષ્ટિ નહિ રાખીએ, સંઘર્ષ થી દૂર ભાગીશુ , પોતાનું મન પડે તેમ યુનિયન ચલાવીશું તો આપણે જ આપણા ઉપર ભરોસો-વિશ્વાસ - શ્રદ્ધા રાખનાર કર્મચારી ઓ ને સરવાળે નુકશાન કરીશું.
જેમણે પણ કોઈ હોદ્દા પર રહેવું હોય તે
દરેકે સંસ્થા ના આદેશો નું પાલન કરવુંજ રહ્યું. સંસ્થા ની નીતિ-રીતિ અને બંધારણ ને અનુસરવુંજ રહ્યું.
કોઈ એ વ્યક્તિગત ન લેવું અને દરેકે ખુલ્લા મન થી આત્મનિરીક્ષણ કરવું.
-રશ્મિન પુરોહિત. . યુવા પેઢી ને જોડો. સંસ્થા નું તથા રાષ્ટ્રીય થી માંડી સ્થાનિક દરેક સમર્પિત નેતૃત્વ નું સન્માન જાળવી શકીશું તો જ આપણું એટલે કે કર્મચારીઓ નું સન્માન સુરક્ષિત રહેશે.

-રશ્મિન પુરોહિત.